સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વાસુદેવ મહેતા/જૂજવાં રૂપ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} યજ્ઞોઅનેપારાયણોમાંપૈસાનોધુમાડોથાયછે, તેમરાજકીયપક્ષો...") |
(No difference)
|
Revision as of 11:43, 8 June 2021
યજ્ઞોઅનેપારાયણોમાંપૈસાનોધુમાડોથાયછે, તેમરાજકીયપક્ષોનાજલસાઓમાંપણકાળાબજારનાધનનોધુમાડોથાયછે. દિલ્હી, મુંબઈવગેરેમહાનગરોમાંપરિષદ, સંમેલન, સેમિનારવગેરેનામોહેઠળએકજાતના‘યજ્ઞો’ જચાલ્યાકરતાહોયછે. મુંબઈમાંડૉક્ટરોનોએકઆંતરરાષ્ટ્રીયમેળોભરાયોહતો, તેમાંબૉમ્બેહૉસ્પિટલમેડિકલટ્રસ્ટનાઆઠલાખરૂપિયાહળવાથયા. એકહજારઆમંત્રાતોભેગાથયા, ખાધું-પીધુંનેમજાકરી. એમાંજેનિબંધોરજૂથયાતેમાંથીકેટલાક“અમેરિકનપાઠયપુસ્તકોમાંથીઉઠાવાયેલાહતા,” એમડૉ. રાઝેલીનયેલોનામનાઅમેરિકનમહેમાનેકહ્યું. આમ, આપણોભણેલોવર્ગયજ્ઞોનીઅંધશ્રદ્ધામાંથીછૂટીનેબીજાંધતિંગોનેઅંધશ્રદ્ધાઓમાંસપડાયોછે. “મનેચૂંટણીનીટિકિટકેહોદ્દોમળશે,” એવીલાલચથીખેંચાઈનેઅમુકલોકોરાજકીયપક્ષોનાંઅધિવેશનોમાંજતાહોય, અનેબીજાપ્રકારનાલોકોપોતાનુંકલ્યાણથશેએવીલાલચથીયજ્ઞોમાંજતાહોય, તોએબન્નેશ્રદ્ધાકેઅંધશ્રદ્ધાએકસરખીજગણાય. પહેલીલીલાબુદ્ધિવાદીગણાતાલોકોનીહોવાથીતેફૅશનેબલગણાય, અનેબીજીલીલાસામાન્યવર્ગનીહોવાથીતેઅંધશ્રદ્ધાઅનેપાખંડગણાય! ગામડાંનાલોકોકેશહેરનીચાલીઓનેઝૂંપડપટ્ટીમાંવસનારાઓનાજીવનમાંસ્વચ્છમનોરંજનઆપેએવુંબીજુંકશુંનથી. એમનાબંધજીવનમાંમાત્રાધાર્મિકપ્રવૃત્તિજસુલભછે, એટલેતેઓએમાંઆનંદમાણેછે. મનોરંજનકહો, ધર્મકહો, ધતિંગકહોએબધાંમાટેઆએકજસાધનછે. યજ્ઞ, અંધભક્તિવગેરેમાંરહેલાલોકહૃદયનેખેંચનારાંતત્ત્વોનાનરવાવિકલ્પોઆપણેપૂરાપાડીશક્યાનથી. આપણેજેનથીકરીશકતાતેજોમહારાજોકેકથાકારોવગેરેકરીશકતાહોય, તોદોષઆપણામાંછે.