સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજય રાજ્યગુરુ/ઊભો છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી, સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહ...") |
(No difference)
|
Revision as of 11:44, 8 June 2021
ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી,
સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહજી.
ભીંતમાંપીપળઉગાડી, કાંગરાખેરીખડો,
આંખમાંઇતિહાસઘોળીદુર્ગઊભોછેહજી.
હાકલા, પડકાર, હલ્લા, હણહણાટીસાંભળે,
યાદનીતલવારતોળીદુર્ગઊભોછેહજી.