ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નજમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''નજ્મ''' : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, ત...")

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Poem2Open}}

'''નજ્મ''' : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, તેનો સામાન્ય અર્થ પદ્ય, કવિતા થાય છે. પરંતુ તેની વિશેષતા એ છે કે નજમમાં ગઝલની માફક વિષયવૈવિધ્યની તુલનાએ એક જ વિષયનું સળંગસૂત્ર નિરૂપણ થાય છે અને એમાં છંદ અનિવાર્ય ગણાય છે. અંગ્રેજી શાસન પછી વિકસિત થયેલા આ કાવ્યપ્રકારમાં વિશેષ રૂપે મનુજપ્રણય, સ્વદેશપ્રીતિ તથા સામાજિક સમસ્યા કેન્દ્રસ્થાને રહ્યાં છે.

{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
{{Poem2Close}}

Revision as of 13:33, 26 November 2021

નજ્મ : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, તેનો સામાન્ય અર્થ પદ્ય, કવિતા થાય છે. પરંતુ તેની વિશેષતા એ છે કે નજમમાં ગઝલની માફક વિષયવૈવિધ્યની તુલનાએ એક જ વિષયનું સળંગસૂત્ર નિરૂપણ થાય છે અને એમાં છંદ અનિવાર્ય ગણાય છે. અંગ્રેજી શાસન પછી વિકસિત થયેલા આ કાવ્યપ્રકારમાં વિશેષ રૂપે મનુજપ્રણય, સ્વદેશપ્રીતિ તથા સામાજિક સમસ્યા કેન્દ્રસ્થાને રહ્યાં છે. ર.ર.દ.