સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિઠ્ઠલરાવ ઘાટે/એક ઇતિહાસસંશોધક: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} થોડાદિવસપહેલાંમારેકંઈકકામમાટે ... ગામેજવુંપડ્યું. ઇતિહા...") |
(No difference)
|
Revision as of 11:49, 8 June 2021
થોડાદિવસપહેલાંમારેકંઈકકામમાટે ... ગામેજવુંપડ્યું. ઇતિહાસસંશોધનનાકામમાંઅનેકવર્ષોથીવ્યસ્તએકવૃદ્ધકાકાઆગામમાંરહેછેએહુંજાણતોહતો. મારુંકામપૂરુંથયાપછીહુંસીધોએકાકાનાઘરતરફવળ્યો. બપોરનોસમયહતો. મેંઅંદરડોકાઈનેજોયું. કાકાએકજીર્ણશેતરંજીપરઉઘાડાડિલેબેઠાહતા. પાછળલાલરંગનોએકતકિયોહતો. સામેપચાસ-પોણોસોપાનનાંબીડાંપડ્યાંહતાં. પાસેપાનસોપારીનોડબોહતો. કાકાખરલમાંબીડુંખાંડતાહતા. હાથખાંડવાનુંકામકરતાહતા, પણધ્યાનબધુંસામેલાંબેસુધીફેલાયેલાજૂનાપીળાઉજ્જૈનીકાગળપરહતું. મેંએમજઆગળજઈનેનમસ્કારકર્યા. કાકાએમારકણીભેંશનીજેમઊચુંજોયું. તેમનેહાંકીકાઢવાનોસમયનદેતાંમેંકહ્યું, “હુંતમનેમળવાઆવ્યોછું. આપણનેએકબીજાનોપરિચયનથી. મનેઇતિહાસમાંથોડોઘણોરસછે. તમારાકેટલાકગ્રંથપણઉથલાવ્યાછે. અહીંકામમાટેઆવ્યોહતો, થયુંમળીઆવું.” કાકાબુલંદઅવાજેબોલ્યા, “એમકે? બહારથીઆવ્યાછો? આવો, આવો, બેસોઅહીં. પાનબાનખાઓછો? ના? ઠીકભાઈ. અમનેઆનાવગરચાલેનહીં. આમારુંઅફીણજથઈગયુંછે.” બીતોબીતોહુંકાકાનીસામેશેતરંજીનાએકખૂણેબેઠોઅનેઓરડામાંફરતીનજરનાખી. જ્યાંજુઓત્યાંએકપરએકરચેલાકાગળપત્રોનાંપોટલાંનાઢગલા! કાકાનીબાજુમાંકેટલાકપીળાપડીગયેલાકાગળપડ્યાહતા. પાસેજથોડાંકઅંગ્રેજી-મરાઠીપુસ્તકોહતાં. ત્યાંજબરુનીકલમો, ખડિયાઅનેકેટલાકહાથીછાપકોરાકાગળોહતા. બધોજભૂતકાળ! તેત્રણચાર-સોવર્ષનાજૂનાઓરડામાંએંશીવર્ષનાએકાકાસેંકડોવર્ષપહેલાંનાકાગળપત્રોનાંપોટલાંનાઢગલાવચ્ચેજૂનોપેશવાઈખડિયોપાસેરાખીનેજૂનીખરલમાંપાનનુંબીડુંખાંડતાહતા. વર્તમાનકાળે—વીસમીસદીએ—તેઓરડામાંપ્રવેશકર્યોનહોતો. મેંસામેનીભીંતતરફજોયું. શિવાજીમહારાજઅનેમોટામાધવરાવસાહેબનીછબીઓભીંતપરટાંગેલીહતી. મનેભીંતતરફતાકતોજોઈનેખરલમાંનાપાનનોએકફાકડોભરીનેકાકાબોલ્યા, “બસ, બેજમાણસો. મહારાજઅનેમોટામાધવરાવએટલેજમરાઠાશાહી. હજીમાધવરાવનીયોગ્યતાતમનેલોકોનેસમજાવાનીબાકીછે. થોડાદિવસજીવવાદો, એટલેદેખાશેતમનેગંમત.” મેંકહ્યું, “તમારાહજીકેટલાભાગબહારપડશે? ૧૮૫૮સુધીલઈજશોકે?” કાકાબોલ્યા, “કેટલાભાગબહારપડશે? અરેઅનંત. તેમનેકાંઈમર્યાદાછેકે? અહીંઆવો; આઓરડામાંજુઓ.” મેંબાજુનાઓરડામાંડોકાઈનેજોયું. જૂનાંપોટલાંથીઓરડોખીચોખીચભરેલોહતો. પોટલાંછતનેઅડતાંહતાં. વૃદ્ધકાકાબોલ્યા, “જોયાંનેઆપોટલાં? આટલાંહજીવાંચવાનાંછે. તેમનીતિથિઓમેળવવીજોઈએ, નકલોઉતારવીજોઈએ, વર્ગીકરણકરવુંજોઈએ, ખુલાસાનીનોંધોલખવીજોઈએ. કેટલાભાગથશે, કહો?” “પણ.... પણ...” મેંબીતાંબીતાંકહ્યું, “આકેટલાદિવસચાલશે?” કાકાગંભીરતાથીબોલ્યા, “અરે, મરુંત્યાંસુધી! મરીજાઉંએટલેપત્યું, પૂરુંથયું. એમતોમનેપુનર્જન્મપરવિશ્વાસછે. ફરીપાછોમારાછત્રપતિનામહારાષ્ટ્રમાંજન્મલઈશ, ફરીપાછોતમનેગંદાદેખાતાકાગળોછાતીએવળગાડીનેકામકરીશ.” બોલતાંબોલતાંકાકાએહળવેથીએકજૂનાપોટલાપરપ્રેમથીહાથફેરવ્યો, જાણેકેએતેમનોપૌત્રજહોય. કાકાઆગળબોલ્યા, “પણપુનર્જન્મસુધીધીરજક્યાંથીરહે? આજન્મમાંજથાયતેકામકરવુંજોઈએ. હુંહજીએમકાંઈપંદરવર્ષસુધીનહીંજાઉં! લખીઆપુંછુંતમને. જુઓઆકાંડું. જૂનોજમાનોજોયોછે, રાવ! એમજનહીં.” મેંકહ્યું, “પણકાકા, તમેહવેવૃદ્ધથયાછો. થોડીકબીજાનીમદદલેવાનીહવે. નકલતોકોઈકપાસેકરાવીલો.” “ના, ના, ના! એવાતજનહીં. મદદ? કોનીમદદલઉં? તમારાજેવાજુવાનિયાઓની? રામરામકરો. અરે, ફક્તનકલકરવાઆપોતોયેસત્તરભૂલોકરશે. ‘હંબીરરાય’ને‘બહીરરાય’ બનાવશે. ‘મંબાજી’નું‘લાંબાજી’ કરશે. કાંઈકહેશોજનહીં. મારુંકામમારેજકરવુંજોઈએ—બધુંમારેજકરવુંજોઈએ. સમયઓછોરહ્યોછે. દશપંદરવર્ષજોતજોતામાંવીતીજશે. અમારોનાનાકહેછે, ‘હવેઆરામકરો. મંદિરમાંદેવદર્શનમાટે, પોથીપુરાણમાટેજાઓ.’ તેછોકરાનેશીખબર, આજઓરડામાં (શિવાજીમહારાજનીછબીસામેઆંગળીચીંધીને) મારાદેવબેઠાછે. આઓરડામાંઆમારીપોથીઓપડીછે. આઅમારામહારાષ્ટ્રવેદ! હાંહાંહાં! બોલ્યા, દેવધર્મકરો. શાનોદેવનેશાનોધર્મ! અરે, એકાદગૂંચવણભર્યાહુકમનામાકેસનદનીપાછળપડુંતોબબ્બેદિવસસ્નાનનેજમવાનુંયેરહીજાય. એકહાથેધાણીખાવાનીનેબીજાહાથમાંકાગળ. બસ. આમચાળીસવર્ષઆઓરડામાંવિતાવ્યાં. તમારાજગતમાંશુંચાલીરહ્યુંછેએનીકોનેપડીછે! તમારુંએમહાયુદ્ધશરૂથયાપછીબેવર્ષેતોમનેખબરપડી. અનેહમણાંથોડાદિવસપહેલાંસુધીતોહુંમાનતોહતોકેતેચાલુજછેહજી. અમારેશુંકામછેતમારીઆનવીભાંજગડોનું? લડો, વ્યાખ્યાનોઆપો, મરો! જેકરવુંહોયતેકરો! અમારુંઆખુંજીવનપેશવાઈમાંચાલેછે. પેશવાઈમાંજઅમેમરશું. ૧૭૯૬સુધીતોઆવીપહોંચ્યો. પછીનાતબક્કેપહોંચવાનોપ્રયત્નચાલુછે. પણ૧૮૧૮સુધીપહોંચવુંમુશ્કેલછે. વચ્ચેજઘોડાદગોદેશે. વસઈસુધીપહોંચાયતોયેઘણું. પછીનોતોશાનોઇતિહાસ? વસઈમાંજમરાઠાશાહીડૂબી!” કાકાનેશ્વાસચડ્યો. એમણેફરીશેતરંજીપરઆસનજમાવ્યું, બીડુંબનાવ્યું, ખરલમાંકૂટ્યું. ફરીથીબીડાંનોચૂરોમોઢામાંગયો. કાકાઆગળબોલ્યા, “જીવવુંજોઈએમારે. અરે, તમારુંનામશું? કહ્યુંનથીલાગતુંહજી. હુંપણભૂલીગયોને. ઠીક, જવાદો. શુંકહેતોહતો? હં. હુંજૂનીપેઢીનોછેવટનોરહ્યોછું. મેંનજરોનજરજેજોયુંછેતેતમનેસપનામાંયેનહીંદેખાય. અરે, પેશવાઈમાંહરતાફરતામાણસોમેંજોયાછે, તેમનામોઢેઅનેકવાતોસાંભળીછે. તમેનવામાણસોશુંઇતિહાસલખવાના? તમારીભાષાજુદી; રહેણીકરણી, બોલવું, ચાલવુંબધુંજજુદું. રાવ, પેશવાઈનોઇતિહાસલખવાપેશવાઈમનજોઈએ; હાઅને (છાતીકાઢીને) પેશવાઈદેહજોઈએ. એટલેકહુંછું, મારેપાંચદશવર્ષજીવવુંજોઈએ. મગજમાંજેજેભર્યુંછેતેતેકલમમાંથીઊતરવુંજોઈએ. એકજવાતકહુંછું: ભીમથડી, ગંગથડીઘોડાઓ‘દાદા’નેઅટકાયતનીપારલઈગયા—ક્યાંગઈએઓલાદ? કહો! નહીંજકહીશકો. રાવ, પેશવાઈઆટોપાઈગઈપછીએકલાખઘોડાથાણામાંમરીગયા, થાણામાં. દશવીસકોસનીમજલકાપવાનોતેમનોપેઢીઓથીદેહધર્મ. લડાઈઓપૂરીથઈ, ‘ખલકખુદાકા, મુલૂકઅંગ્રેજસરકારકા’ થયાં. કામપૂરુંથયું. થાણામાંબાંધ્યાપછીટપોટપતેમર્યા. જૂનાશિલેદારગયા, જૂનાઘોડાગયા. તમારીઓલાદજજુદી. કહોછો, અમેઇતિહાસલખશું!” પણકાકાનેશ્વાસચડ્યો. ફરીથીએકબીડુંખરલમાંકૂટ્યું. ફરીથીમોઢામાંચૂરોગયો. કાકાબોલ્યા, “ઠીક. હવેતમેજાઓ. બહુસમયલીધો. આટલીવારમાંતોબેત્રણનકલોથઈગઈહોત. બહારગામથીઆવ્યાછોએટલેવાતકરીતમારીસાથે. અહીંનાકોઈનીઅંદરઆવવાનીહિંમતનથી. આલાકડીલઈનેદોડું. ધૂનીકહેછે, કહેવાદો. સારુંજથયું. નકામાંગપ્પાંમારવાનોસમયઆંહીંકોનેછે? ઠીક, આવજો!” [પ્રસ્તુતવ્યકિતચિત્રનીપ્રેરણાપ્રખ્યાતઇતિહાસસંશોધક, કવિ, નાટકકારવાસુદેવશાસ્ત્રીખરે(૧૮૫૮-૧૯૨૪)નાવ્યકિતત્વમાંથીમળીછે.] (અનુ. જયામહેતા)