ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવશબ્દઘટન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નવશબ્દઘટન(Neologism)'''</span> : નવા શબ્દો કે નવા વાક્યખંડોનુ...")
 
(No difference)

Latest revision as of 14:15, 26 November 2021


નવશબ્દઘટન(Neologism) : નવા શબ્દો કે નવા વાક્યખંડોનું ઘડતર, એનો ઉપયોગ, નવશબ્દઘટન ભાષાઓમાં સતત ચાલ્યા કરતું હોય છે. જેમકે સિતાંશુ યશશ્ચન્દ્રના ‘જટાયુ’ની પંક્તિઓ જુઓ : ‘હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન.’ ચં.ટો.