ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક વ્યંગોક્તિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નાટ્યત્મક વ્યંગોક્તિ (Dramatic Irony)'''</span> : જ્યારે પ્રેક્ષ...")
(No difference)

Revision as of 15:06, 26 November 2021


નાટ્યત્મક વ્યંગોક્તિ (Dramatic Irony) : જ્યારે પ્રેક્ષકો રંગમંચ પરની પરિસ્થિતિનો અર્થ અને તેના સૂચિતાર્થો સમજી શકે અને પાત્રો તે પામી શકતાં ન હોય તેને નાટ્યત્મક વ્યંગોક્તિ કહે છે. આવું સુખાન્ત અને કરુણાન્ત નાટકોમાં સહજ છે. પ.ના.