સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/કહીને જજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ઘેરથીનીકળતીવખતે“હુંજાઉંછું,” એટલુંતોકહીદેવુંજજોઈએ. પણ...")
(No difference)

Revision as of 11:56, 8 June 2021

          ઘેરથીનીકળતીવખતે“હુંજાઉંછું,” એટલુંતોકહીદેવુંજજોઈએ. પણતેતોજોનિયમસરએકજસ્થળેજવાનુંહોયતો. બાકીકોઈનેમળવા, સભામાં, ફરવાકેબીજાકોઈકામેજવાનુંહોય, તોતેસ્થળવિશેપણઘેરમાહિતીઆપતાંજવુંજોઈએ, અનેકેટલાકવાગ્યેપાછાફરશોતેપણજણાવવુંજોઈએ. ધારોકેઅણધાર્યુંતમારુંકામપડ્યું, તોઘરનાંમાણસોતમનેક્યાંશોધવાજાય? ધારોકેઘેરઆગલાગી, કોઈઓચિંતુંમાંદુંપડીગયું, તોતમનેખબરક્યાંઆપવા? [‘ગુજરાતસમાચાર’ દૈનિક :૧૯૫૬]