સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/પરાકાષ્ઠા: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} જ્યારેમેંજમનાનદીનેકિનારેબાલચંદ્રનાઝાંખાતેજમાં, મૂર્...") |
(No difference)
|
Revision as of 11:57, 8 June 2021
જ્યારેમેંજમનાનદીનેકિનારેબાલચંદ્રનાઝાંખાતેજમાં, મૂર્તિમાનસૌંદર્યસમાતાજમહાલનેજોયો, ત્યારેમારાહૃદયમાંએવાઅકથ્યભાવોઊભરાયાહતાકેમનેલાગેલુંકેઆથીવધારેલાગણીકદીઉદ્ભવીજનશકે! પરંતુજ્યારેહિમાલયનાંબરફથીછવાઈગયેલાંશિખરોનીહારમાળાનીવચમાંનીખીણોમાંફેલાયેલાંકાશ્મીરનાંફૂલખેતરોતથાફૂલવનોમેંજોયાં, ત્યારેમારામનમાંએવાતોઅવર્ણનીયભાવોઉત્પન્નથઈઆવ્યા, કેમનેલાગ્યુંકેલાગણીનાઊભરાનીઆઆખરીસીમાજહશે. પણજ્યારેમેંનાયગરાનાધોધનુંભવ્યઅનેગંભીરસૌંદર્યઅખૂટપાણીસાથેવહેતુંજોયું, જ્યારેમેંજાપાનમાંપરોઢનાંસ્વપ્નજેવાધુમ્મસથીઅર્ધઢાંક્યાઅનેસુંદરતાનીઅવધિસમાફુજિયામાપર્વતનાંદર્શનકર્યાં; ત્યારેમનેસમજાયુંકેસૌંદર્યનાંદર્શનથીજેલાગણીઓહૃદયમાંઊભરાઈઆવેછે, તેનુંમાપકાઢવુંમિથ્યાછે. છતાંતેલાગણીનીપરાકાષ્ઠાપામવાનીમનેહોંશરહીજજતી. જ્યારેનિ:સ્વાર્થસ્વર્ગીયપ્રેમનીમૂર્તિનાંમનેસાક્ષાત્દર્શનથયાં, ત્યારેમેંસાચેજમાન્યુંહતુંકેજેપરાકાષ્ઠાહુંશોધતીહતી, તેમનેમળીરહીછે. પરંતુ, નાનકડાહાથપગહવામાંઉછાળતા, સોનેરીવાંકડિયાવાળવાળા, અનેમોગરાનાફૂલનાઢગલાજેવાસુકોમળમારાબાળકનેજ્યારેમેંમારાખોળામાંલીધો, ત્યારેજમનેસમજણપડીગઈકેહૃદયનીલાગણીનીપરાકાષ્ઠાઅનુભવવાજગતમાંદેશપરદેશરખડવુંવૃથાછે. નિ:સીમઆનંદનીઆઅણમૂલપરાકાષ્ઠાનોઅનુભવકુદરતેકેટલોસુલભબનાવ્યોછે! [‘વિનોદિનીનીલકંઠનાનિબંધો’ પુસ્તક]