સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણેઅમુકલોકોસાથેનિરંતરરહેવુંપડેછે, તોએલોકોનેજોઈનેમન...")
(No difference)

Revision as of 12:05, 8 June 2021

          આપણેઅમુકલોકોસાથેનિરંતરરહેવુંપડેછે, તોએલોકોનેજોઈનેમનમાંઅમુકભાવપેદાથાયછે, એમનાવિશેઅમુકઅભિપ્રાયબંધાયછે. પણઆરીતેકોઈપણવ્યક્તિનેમાપવીનજોઈએ. કારણકેઆપણનેતોતેનાઆજન્મનાંજદસ-વીસવરસનીજાણકારીછે. પણઆપૂર્વેતેનાતોકેટલાયેજન્મથયેલાછે. એતોએકપુરાણપુરુષછે! એએકગૂઢતત્ત્વછે, જેનેએપોતેપણનથીજાણતો — તોપછીઆપણેતેનેશુંજાણવાનાહતા! માટેદરેકવ્યક્તિપ્રત્યેઆપણુંઆદરયુક્તઅળગાપણુંહોવુંજોઈએ; એકજાતનોઆધ્યાત્મિકઅ-પરિચયહોવોજોઈએ. આસમાનમાંચમકતીતારિકાઓએટલીતોપ્રજ્વલિતછેકેસૂર્યનારાયણતોએમનીઆગળએકનાનકડાબિંદુસમાનછે. છતાંઆપણીઆંખોઉપરએતારિકાઓનીસૌમ્યઅસરથાયછે, એમનાંદર્શનથીઆપણીઆંખનુંતેજવધેછે. આનુંકારણએછેકેતેતારિકાઓઆપણાથીઅત્યંતદૂરછે. એવીજરીતેપરસ્પરનોપ્રેમજાળવીરાખવામાટે, નિકટરહેવાછતાંએકજાતનુંઅળગાપણુંકાયમરાખવુંજોઈએ, આધ્યાત્મિકઅનાસક્તિઅનુભવવીજોઈએ.