ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પશ્ચાદગતિનો સિદ્ધાન્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પશ્ચાદ્ગતિનો સિદ્ધાન્ત (Principle of return)'''</span> : લોતમનની સં...")
(No difference)

Revision as of 05:51, 27 November 2021


પશ્ચાદ્ગતિનો સિદ્ધાન્ત (Principle of return) : લોતમનની સંજ્ઞા. રોજિંદી ભાષા કાલગત સંવેદન છે; જ્યારે કવિતાનું સંવેદન સ્થલગત છે; અને આ સ્થલગત સંવેદન ભાવક પાસે સતત પશ્ચાદ્ગતિ ઇચ્છે છે. આ સતત ચાલતી પશ્ચાદ્ગતિની પ્રક્રિયા અને તુલના દ્વારા ભાવક સમક્ષ અર્થની નવી સામગ્રી પ્રત્યક્ષ થાય છે. ચં.ટો.