ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ શૈલીવિજ્ઞાન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાઠ શૈલીવિજ્ઞાન (Text stylistics)'''</span> : છંદવિન્યાસ, અર્થલય, ક...") |
(No difference)
|
Revision as of 06:05, 27 November 2021
પાઠ શૈલીવિજ્ઞાન (Text stylistics) : છંદવિન્યાસ, અર્થલય, કલાપ્રતીક, કથાનક કે ચરિત્રચિત્રણ આ સર્વને ભાષાસંદર્ભ છે, અને ભાષાસંદર્ભનો મહત્તમ એકમ છે પાઠ. આના અધ્યયનને લક્ષ્ય કરતું આ વિજ્ઞાન છે.
ચં.ટો.