ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠસુધાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાઠસુધાર (Emendation)'''</span> : હસ્તપ્રત કે પાઠમાં જે ભાગ ભ્ર...") |
(No difference)
|
Revision as of 06:06, 27 November 2021
પાઠસુધાર (Emendation) : હસ્તપ્રત કે પાઠમાં જે ભાગ ભ્રષ્ટ લાગે તેનો સુધારો કે તેમાં થતો ફેરફાર. પાઠમાં ક્ષતિ કેવી રીતે જન્મી અને જે તે સમયના પુસ્તકની ભાષાના સંદર્ભમાં ફેરફાર કેવી રીતે ઉચિત છે એ પાઠસુધાર વ્યવસ્થિત રીતે દર્શાવે છે.
હ.ત્રિ.