ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂરકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પૂરકો'''</span> (Fillers) : રોજિંદી ભાષામાં આ પ્રકારના ઘણા પૂ...")
(No difference)

Revision as of 07:43, 27 November 2021


પૂરકો (Fillers) : રોજિંદી ભાષામાં આ પ્રકારના ઘણા પૂરકો હોય છે. આ પૂરકો અર્થગત રીતે નકામા છતાં લય જાળવવા પૂરતા ખપના એવા શબ્દો કે વાક્યખંડો હોય છે. ‘શું સમજ્યા?’ કે ‘મેં કીધું’ જેવા પૂરકો ઘણાખરાની વાતચીતમાં હોય છે. ચં.ટો.