ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પોત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પોત (Texture)'''</span> : સાહિત્ય કે સંગીતમાં અખંડના જુદા તંત...") |
(No difference)
|
Revision as of 08:13, 27 November 2021
પોત (Texture) : સાહિત્ય કે સંગીતમાં અખંડના જુદા તંતુઓને જોડવાની રીતિ દ્વારા ઉત્પન્ન થતો સંરચનાત્મક પ્રભાવ. છંદ વિશે વાત કરતાં ક્રો રૅન્સમ, છંદની તરેહ કે સંરચનામાં થતાં વિચરણો (Variations)નો નિર્દેશ કરવા આ સંજ્ઞા પ્રયોજે છે.
ચં.ટો.