ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહચારી કાવ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">સ'''હચારી કાવ્યો(Companion poems)'''</span> : અન્યોન્યને પૂરક બનતી બ...") |
(No difference)
|
Revision as of 08:14, 27 November 2021
સહચારી કાવ્યો(Companion poems) : અન્યોન્યને પૂરક બનતી બે કાવ્યકૃતિઓ જે એકબીજા સાથે વિરોધ કે ઉત્તર-પ્રત્યુત્તરનો સંબંધ ધરાવતી હોય. જેમકે ઉમાશંકર જોશીનાં બે સોનેટો : ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં’.
ચં.ટો.