ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતરૂપક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંગીતરૂપક'''</span> : રેડિયોના શ્રાવ્ય માધ્યમને અનુલક...")
(No difference)

Revision as of 09:17, 27 November 2021


સંગીતરૂપક : રેડિયોના શ્રાવ્ય માધ્યમને અનુલક્ષી ગીતસંગીત લઈને ચાલતા આ સ્વરૂપમાં કથાદોર પાતળો હોય છે. જાણીતી કથાઓને, ઋતુઓને, તહેવારોને, સમકાલીન ઘટનાઓને ગૂંથીને પ્રવક્તાના સંભાષણથી ગીતોને અહીં સાંકળવામાં આવ્યાં હોય છે. ચં.ટો.