ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટનતંત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંઘટનતંત્ર(Architectonics)'''</span> : સપ્રમાણતા, એકતા વગેરે જેવી...") |
(No difference)
|
Revision as of 09:19, 27 November 2021
સંઘટનતંત્ર(Architectonics) : સપ્રમાણતા, એકતા વગેરે જેવી સંરચનાત્મક સંપત્તિ સૂચવતી આ વિવેચનસંજ્ઞા સ્થાપત્યના ક્ષેત્રમાંથી આવી છે. ખૂબ કાળજીપૂર્વક આયોજિત થયેલા અને રચાયેલા સ્થાપત્યની જેમ સાહિત્યકૃતિ પ્રભાવિત કરે છે ત્યારે એની સફળ સંઘટનાત્મક એકતાને સૂચવવા આ સંજ્ઞા વપરાય છે.
ચં.ટો.