ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિસ્થાપના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} ''પ્રતિસ્થાપના(Antithesis)''' : વિરોધમૂલક વિચારોને કેન્દ...")

No edit summary
Line 2: Line 2:

''પ્રતિસ્થાપના(Antithesis)''' : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’
''"પ્રતિસ્થાપના(Antithesis)''' : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

Revision as of 10:01, 27 November 2021

"પ્રતિસ્થાપના(Antithesis)' : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’ ચં.ટો.