ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદખંડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંવાદખંડો(Conversation Pieces)'''</span> : સંવાદખંડોમાં પદ્ય અને ગદ...")
(No difference)

Revision as of 10:55, 27 November 2021


સંવાદખંડો(Conversation Pieces) : સંવાદખંડોમાં પદ્ય અને ગદ્યની વચ્ચેનું ભાષાસ્વરૂપ (સંવાદકાવ્ય, સંવાદનાટ્ય) પ્રયોજાય છે. આ પ્રકારની કૃતિઓ કોઈક નાટ્યાત્મક ઘટનાને બે કે ત્રણ પાત્રોની વચ્ચેના સંવાદની પદ્ધતિએ રજૂ કરે છે. ચં.ટો.