ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંવાદિતા(Harmony)'''</span> : સમગ્ર કૃતિના સંબંધમાં કલાકૃતિ...")
(No difference)

Revision as of 10:56, 27 November 2021


સંવાદિતા(Harmony) : સમગ્ર કૃતિના સંબંધમાં કલાકૃતિના પ્રત્યેક અંગનું એના અન્ય અંગ સાથેનું ઉચિત પ્રમાણ તે સંવાદિતા. આને કારણે સંયોજિત અંગો કે ઘટકોમાંથી કલાકૃતિની અનિવાર્ય એકતા પ્રગટ થાય છે. ચં.ટો.