ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસારણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રસારણ (Dissemination)'''</span> : સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્...") |
(No difference)
|
Revision as of 11:27, 27 November 2021
પ્રસારણ (Dissemination) : સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્ત ‘અનુકરણ’નો છે, તો વિરચન સિદ્ધાન્ત ‘કૃતિત્વ’નો છે. કૃતિના ફલક પરથી અંતહીન અર્થો પ્રસારિત થયા કરતા હોય છે. વિરચનસિદ્ધાન્તમાં સત્યને બદલે આવા પ્રસારણે સ્થાન લીધું છે.
ચં.ટો.