ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રહારલેખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રહારલેખ (Diatribe)'''</span> : આકરી વિવેચનટીકા. કોઈ કૃતિ ઉપર...")
(No difference)

Revision as of 11:37, 27 November 2021


પ્રહારલેખ (Diatribe) : આકરી વિવેચનટીકા. કોઈ કૃતિ ઉપર આક્રોશપૂર્ણ ઉગ્ર અનિયંત્રિત શાબ્દિક પ્રહાર. ચં.ટો.