ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંશોધિત પાઠ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંશોધિત પાઠ(Recension)'''</span> : પાઠવિવેચન કે પુન : પુન : શોધનન...")
(No difference)

Revision as of 11:40, 27 November 2021


સંશોધિત પાઠ(Recension) : પાઠવિવેચન કે પુન : પુન : શોધનની પ્રક્રિયા દ્વારા કોઈ સાહિત્યકૃતિનો તારવેલો પાઠ. બીજી રીતે કહીએ તો કૃતિના વિવિધ પાઠોમાંથી સૌથી વધુ શ્રદ્ધેય પાઠનું પુનર્ગ્રથન અહીં અપેક્ષિત છે. ચં.ટો.