ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાસંગિક કાવ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રાસંગિક કાવ્ય (Occasional verse)'''</span> : કોઈ ચોક્કસ પ્રસંગ મા...")
(No difference)

Revision as of 13:03, 27 November 2021


પ્રાસંગિક કાવ્ય (Occasional verse) : કોઈ ચોક્કસ પ્રસંગ માટે લખાયેલી કૃતિ. પ્રાસંગિક કાવ્ય એમાં રહેલી એની સાહિત્યિક ગુણવત્તાને કારણે સ્મરણીય બને છે. જેમકે ઝવેરચંદ મેઘાણીનું ‘છેલ્લો કટોરો’ કાવ્ય. ચં.ટો.