સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ડાહ્યો દીકરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મમ્મીરોજસવારેઑફિસેજાયછે. મમ્મીરોજસવારેઉતાવળમાંહોયછે. મમ્મી...")
(No difference)

Revision as of 12:38, 8 June 2021

મમ્મીરોજસવારેઑફિસેજાયછે.
મમ્મીરોજસવારેઉતાવળમાંહોયછે.
મમ્મીજતીવખતેમનેખૂબવ્હાલકરેછે,
બકીભરીમનેકહેછે :
“મારોડાહ્યોદીકરોછેને! તોફાનનહીંકરતો,
યમુનાબાઈનેપજવતોનહીં;”
અનેમનેએકચોકલેટઆપેછે.
હુંયમુનાનેપજવતોનથી.
બાઈમનેવાર્તાકહેછે —
વાંદરાની, હનુમાનની,
રાક્ષસની, રામની, રાવણની, સીતાની...
સાંજેમમ્મીખૂબથાકીનેઘરેઆવેછે,
મનેપાછુંવ્હાલકરેછે.
કહેછે : “કેટલોમિઠ્ઠોછેમારોદીકરો!”
અનેવળીપર્સમાંથીએકચોકલેટઆપેછે.
હુંએનેપૂછુંછું :
“રાવણસીતાનેશામાટેઉપાડીજાયછે, મમ્મી?”
મમ્મીકહે :
“હુંખૂબથાકીગઈછુંઆજે.
રવિવારેતનેરાવણનીવાતકહીશ.”