સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/શૈશવનો ચહેરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} રેડિયોપરથીજૂનાંગીતોસંભળાયછેનેક્યારેકમનનેઆનંદથીભરીભ...")
(No difference)

Revision as of 12:38, 8 June 2021

          રેડિયોપરથીજૂનાંગીતોસંભળાયછેનેક્યારેકમનનેઆનંદથીભરીભરીમૂકેછે. “બચપનકેદિનભીક્યાદિનથે...” એગીતતેવખતેનૂતનેફિલ્મ‘સુજાતા’માંગાયેલું. અત્યારેતેસાંભળીનેલાગેછેકેએજાણેમારામનનીજવાતકહેછે. શૈશવનાએદિવસોકેટલાસુંદરહતા! એનિર્દોષશૈશવનોચહેરોઆજેયાદઆવેછે, અનેસાથેહીંચકાપરઝૂલતીનૂતનનીમુગ્ધતાપણ! એગાયછે : “છોટીછોટીખુશિયાંથી, છોટેછોટેથેગમ!” એદિવસોમાંક્યાંમોટામહેલબાંધવાનાંઅરમાનહતાંકેમોટાઅફસરથવાનાંસ્વપ્નોહતાં! સુખતોનાનીનાનીબાબતોનુંહતું — રંગબેરંગીછીપલાંઓઅનેબિલ્લીછાપસિગારેટનાંખાલીખોખાંભેગાંકરવામાં! અનેદુઃખપણક્યાંમોટુંઆવીપડવાનુંહતું? રેતીપરથીધોવાઈગયેલોકિલ્લોકેભેરુએનહીંદીધેલોદાવ! પરંતુએસુખઆજેપણયાદઆવેછે, અનેએનાનાંનાનાંદુઃખકેવાંભુલાઈગયાંછે!