સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/વિપર્યય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> પિતાજ્યારેહોતાનથી અનેમાવધારેવૃદ્ધથતીજાયછે ત્યારેએનીઆંખમાં...") |
(No difference)
|
Revision as of 12:39, 8 June 2021
પિતાજ્યારેહોતાનથી
અનેમાવધારેવૃદ્ધથતીજાયછે
ત્યારેએનીઆંખમાંથીપ્રશ્નડોકાયાકરેછે:
‘આપુત્રમનેસાચવશેખરો?’
પણએપ્રશ્નશબ્દબનીનેહોઠઉપરનથીઆવતો.
આએજમા
જેણેમનેફૂલનીજેમસાચવ્યો,
જેમારાંપગલાંપાછળપાછળઅધ્ધરટીંગાઈરહેતી—
હુંમોટોથઈનેટટ્ટારઊભોરહ્યોત્યાંસુધી.
આએજમા
જેમીઠાંહાલરડાંનાઘેનમાંમનેડુબાવીપછીજસૂતી.
આજેએઊઘમાંથીઝબકીઝબકીનેજાગીઊઠેછે—
પણબોલતીનથી.
એનાધ્રૂજતાહાથમાંથીવારેવારેએકશંકાછટકીજાયછે
કેદીકરાનોહાથએનેદગોદેશેતો?
હુંએનેટેકોઆપીશકેએવુંકશુંજકહીનથીશકતો.
ફક્ત
મનેમારાહાથ
કાપીનાખવાનુંમનથાયછે.