સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/એવા માણસો: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} જીવનમાંજ્યારેસુખનીઅનુભૂતિથાયછેત્યારેમનપ્રશ્નપૂછ્યા...") |
(No difference)
|
Revision as of 12:41, 8 June 2021
જીવનમાંજ્યારેસુખનીઅનુભૂતિથાયછેત્યારેમનપ્રશ્નપૂછ્યાકરેછે: “આસુખટકશેકે? કેટલોસમય?” કવિતાલખ્યાપછીઆવીજશંકામનનેસતાવ્યાકરતીહોયછે: “આવતીકાલેપણહુંકાવ્યરચીશકીશખરો?” જીવનનીયાત્રામાંએવામાણસોમળતાહોયછેજેકાનમાંમોટેમોટેથીકહેતાહોયછે, “તમેકશાજકામનાનથી. તમારામાંકોઈશકિતનથી.” કોઈકજએવાહોયછેજેપ્રેમથીકહેછે, “તારામાંકેટલીસરસશકિતભરીછે!” સુરેશએમાંનોવિરલમાણસછે. શરમાળપણાનાપડળનીચેદટાયેલીશકિતનેએનીઆંખઊડેઊતરીનેપકડીશકેછે. એશકિતનેબહારલાવીમાવજતકરીશકેછે. કેટલાઅજાણ્યા, શરમાળહાથનેએણેકલમનીતાકાતઆપીછે! માનેપોતાનાંબ્ાધાંજબાળકોસુંદરલાગે, તેમમનેમારાંકાવ્યોસારાંલાગે; ત્યારેઉદયનબેરહમથઈછરીલઈનેકાપકૂપકરે, નબળાંકાવ્યોનોછેદઉડાડેનેકહે, “આતોકોઈપણહિસાબેગ્રંથસ્થકરાયજનહીં!” અનેએમકહીનેમનેબચાવીલે.
આજેઆપણાંજબાળકો [માતૃભાષાનાં] વર્તમાનપત્રોનાંમથાળાંવાંચીશકતાંનથી, અનેતેનેમાટેમમ્મીસંકોચનહીંપણગૌરવઅનુભવેછેત્યારેહતાશાઘેરીવળે. શબ્દોનોઆવ્યાપારકોનેમાટેઅનેક્યાંસુધી? છતાં, સમાજમાંઆવાતબક્કાઆવતાહોયછે, મુગ્ધતાનાંપૂરઓસરીજાયછેનેફરીપાછાંસમજણઅનેસમતુલાઆવીજાયછે, એવોસધિયારોલઉંછું. [‘મારી, તમારી, આપણીવાત...’ પુસ્તક]