ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોધપ્રધાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બોધપ્રધાન'''</span> (Didactic) : ઉપદેશ, બોધ, શિક્ષણ વગેરે જેનો...")
(No difference)

Revision as of 16:10, 27 November 2021



બોધપ્રધાન (Didactic) : ઉપદેશ, બોધ, શિક્ષણ વગેરે જેનો હેતુ છે તે. મધ્યકાલીન સાહિત્ય સર્જનમાં આ પ્રકારનું બોધપ્રાધાન્ય વિશેષ જોવા મળતું. સાહિત્યકારોનો મુખ્ય ઉદ્દેશ જ સમાજશિક્ષણનો હતો. ભક્તિસાહિત્ય, બાળસાહિત્ય વગેરે આથી જ બોધ પ્રધાન જોવા મળે છે. હિતોપદેશ, પંચતંત્ર આદિ બોધપ્રધાનસાહિત્યનાં ઉદાહરણો છે. હ.ત્રિ.