ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય પ્રશિષ્ટતાવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નવ્ય પ્રશિષ્ટતાવાદ (Neoclassicism)'''</span> : અંગ્રેજી સાહિત્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નવજીવન ટ્રસ્ટ | |||
|next = નવ્ય વાસ્તવાદ | |||
}} |
Latest revision as of 04:33, 28 November 2021
નવ્ય પ્રશિષ્ટતાવાદ (Neoclassicism) : અંગ્રેજી સાહિત્યમાં સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન ડ્રાયડન, પોપ, સ્વિફ્ટ, એડિસન, અને જ્હૉનસન જેવા લેખકો દ્વારા પ્રાચીન ગ્રીક અને રોમન સર્જકોનાં જીવનદર્શન અને એમની શૈલીનું જે પુન :પ્રવર્તન થયું તેને ઓળખાવતી સંજ્ઞા. પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓના નિયમોનું ચુસ્ત અનુપાલન આ વાદ અંતર્ગત અપેક્ષિત છે.
હ.ત્રિ.