ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાદકવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નાદકવિતા'''</span> (Sound Poetry) : નવી કવિતાનો પ્રકાર. કવિતાના પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નાથસંપ્રદાય | |||
|next = નાન્દી | |||
}} |
Latest revision as of 04:45, 28 November 2021
નાદકવિતા (Sound Poetry) : નવી કવિતાનો પ્રકાર. કવિતાના પઠનપ્રયોગ માટે એના નાદ પર ભાર મૂકતી આ પ્રકારની રચનાઓ વાક્યવિન્યાસ અને અર્થનો તર્ક બાજુએ રાખી કેવળ નાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમકે, સિતાંશુ યશશ્ચન્દ્રની ‘હોચિમિન્હ માટે એક ગુજરાતી કવિતા’.
ચં.ટો.