ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાર્સિસસ ગ્રંથિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નાર્સિસસ ગ્રંથિ (Narcissus Complex)'''</span> : જલાશયમાં પોતાનું પ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નારીવાદી વિવેચન | |||
|next = નિકષ | |||
}} |
Latest revision as of 04:52, 28 November 2021
નાર્સિસસ ગ્રંથિ (Narcissus Complex) : જલાશયમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતા સાથે પ્રેમમાં પડી, ઝૂરીને અવસાન પામતા એક યુવાનની ગ્રીકકથા પરથી મનોવિશ્લેષણમાં આત્મરતિ માટે નાર્સિસસ ગ્રંથિનો પ્રયોગ થાય છે. આ ગ્રંથિ આત્મકેન્દ્રી વ્યક્તિત્વનું સૂચન કરે છે. વ્યક્તિત્વવિકાસના શિશુકાળમાં આ સ્થિતિ સાધારણ છે. પણ પુખ્તવયે એનો અતિરેક વ્યક્તિત્વની કુંઠા બને છે. લેખકો અને એમનાં લખાણોમાં ક્યારેક આ ગ્રંથિ પ્રબળ રીતે પ્રવર્તતી જોઈ શકાય છે.
ચં.ટો.