ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિદર્શના: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિદર્શના'''</span> : સાદૃશ્યમૂલક અલંકાર. બે વાક્યાર્થ ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નિદર્શન | |||
|next = નિપુણતા | |||
}} |
Latest revision as of 04:54, 28 November 2021
નિદર્શના : સાદૃશ્યમૂલક અલંકાર. બે વાક્યાર્થ કે પદાર્થ વચ્ચે અશક્ય જણાતો સંબંધ જ્યારે તેમની વચ્ચે રહેલા સાદૃશ્યનું સૂચન કરે છે ત્યારે નિદર્શના અલંકાર થાય છે. આ સાદૃશ્ય ગમ્ય હોય છે; વાચ્ય નહિ. જેમકે ‘સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો રઘુવંશ ક્યાં અને મારી અલ્પ મતિ ક્યાં? મોહને કારણે હું નાની નૌકાથી દુસ્તર સાગર પાર કરવા ઇચ્છું છું.’ અહીં મારી બુદ્ધિથી રઘુવંશનું વર્ણન કરવું એ નાની નૌકાથી સમુદ્રને તરવાના પ્રયત્ન જેવું છે એમ સૂચિત થાય છે.
જ.દ.