ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયંત્રક કલ્પન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">નિયંત્રક કલ્પન (Controlling Image) : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:




<span style="color:#0000ff">નિયંત્રક કલ્પન (Controlling Image) : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ્રસ્થ’ કલ્પન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું કલ્પન કાવ્યમાં પ્રભાવ જન્માવે છે. કાવ્યને નિયંત્રિત કરે છે અને એનું એકત્વ રચે છે. કાવ્ય આ પ્રકારનાં કેન્દ્રસ્થ કલ્પનનો પ્રગટ કે અપ્રગટપણે સતત નિર્દેશ કર્યા કરે છે. કલ્પન સાથે સંકળાયેલા કાર્ય ઉપરાંત કેન્દ્રસ્થ કલ્પન વસ્તુવિષયક અને સંરચનાવિષયક કાર્ય પણ કરે છે.  
<span style="color:#0000ff">'''નિયંત્રક કલ્પન (Controlling Image)'''</span> : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ્રસ્થ’ કલ્પન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું કલ્પન કાવ્યમાં પ્રભાવ જન્માવે છે. કાવ્યને નિયંત્રિત કરે છે અને એનું એકત્વ રચે છે. કાવ્ય આ પ્રકારનાં કેન્દ્રસ્થ કલ્પનનો પ્રગટ કે અપ્રગટપણે સતત નિર્દેશ કર્યા કરે છે. કલ્પન સાથે સંકળાયેલા કાર્ય ઉપરાંત કેન્દ્રસ્થ કલ્પન વસ્તુવિષયક અને સંરચનાવિષયક કાર્ય પણ કરે છે.  
{{Eight|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નિયતિવાદ
|next = નિરપેક્ષવાદ
}}

Latest revision as of 04:57, 28 November 2021


નિયંત્રક કલ્પન (Controlling Image) : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ્રસ્થ’ કલ્પન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું કલ્પન કાવ્યમાં પ્રભાવ જન્માવે છે. કાવ્યને નિયંત્રિત કરે છે અને એનું એકત્વ રચે છે. કાવ્ય આ પ્રકારનાં કેન્દ્રસ્થ કલ્પનનો પ્રગટ કે અપ્રગટપણે સતત નિર્દેશ કર્યા કરે છે. કલ્પન સાથે સંકળાયેલા કાર્ય ઉપરાંત કેન્દ્રસ્થ કલ્પન વસ્તુવિષયક અને સંરચનાવિષયક કાર્ય પણ કરે છે. ચં.ટો.