ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિષેધાત્મક ક્ષમતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિષેધાત્મક ક્ષમતા (Negative Capability)'''</span> : પોતાના અહંને વિગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નિષિદ્વપ્રયોગ | |||
|next = નિસૃષ્ટાર્થાદૂતી | |||
}} |
Latest revision as of 05:03, 28 November 2021
નિષેધાત્મક ક્ષમતા (Negative Capability) : પોતાના અહંને વિગલતિ કરી અન્યના અહંમાં, અન્યની ચેતનામાં રોપાવવાની આવડતને આંગ્લ કવિ કિટ્સ ‘નિષેધાત્મક ક્ષમતા’ કહે છે. આ જ કારણે ગ્રેબિયલ માર્શલ સાહિત્યના અભિજ્ઞાનની પ્રક્રિયાને આંતરપ્રાણત્વ (Intersubjectivity)-ની પ્રક્રિયા કહે છે.
ચં.ટો.