ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિહિતવસ્તુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિહિતવસ્તુ (Buried Theme)'''</span> : પ્રગટ વિધાનો કે પ્રગટ પ્રવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નિસૃષ્ટાર્થાદૂતી | |||
|next = નિહનુતયોનિ | |||
}} |
Latest revision as of 05:03, 28 November 2021
નિહિતવસ્તુ (Buried Theme) : પ્રગટ વિધાનો કે પ્રગટ પ્રવિધિઓને બદલે સૂચિત રીતે કે નિહિત રૂપે કાવ્યવસ્તુને મૂકી હોય એ અહીં નિર્દિષ્ટ છે. સહેતુક વપરાતા આ તરીકા દ્વારા કવિ કાવ્યવસ્તુને સીધેસીધું રજૂ ન કરતાં એનાં માત્ર ઇંગિતો પૂરાં પાડે છે અને એ દ્વારા વાચકને કૃતિમાં વધુ સક્રિય કરે છે. જો આ તરીકો અહેતુક કાવ્યમાં પ્રવેશે તો દોષ પણ બની શકે છે.
ચં.ટો.