સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/અપેક્ષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સાઇરન (જેયુદ્ધમાંપણવાગતીહતી!)... બેમિનિટનુંમૌન! બેમિનિટનામૌનમા...")
(No difference)

Revision as of 12:46, 8 June 2021

સાઇરન
(જેયુદ્ધમાંપણવાગતીહતી!)...
બેમિનિટનુંમૌન!
બેમિનિટનામૌનમાંસમાવીશકાય
હિન્દુસ્તાનનાંકેટલાંઆંસુ?
ગાંધીઆજેજીવતાહોતતો?
—તોપણશું?
મારીલાચારમુઠ્ઠીમાંતાકાતભરવા
ગાંધીકેટલીવારજનમલેશે?
આખરેએકસંત—કોઈપણસંત
મારેમાટેજનમલઈલઈ
કેટલીવારગોળીખાશે?
હુંકેટલાભવસુધીમાટીપગોરહીશ?