ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાસાહિત્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરાસાહિત્ય (Paraliterature)'''</span> : શિષ્ટ સાહિત્ય સાથે સામ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરાવૃત્ત પદવિન્યાસ | |||
|next = પરિકથા | |||
}} |
Latest revision as of 06:55, 28 November 2021
પરાસાહિત્ય (Paraliterature) : શિષ્ટ સાહિત્ય સાથે સામ્ય હોવા છતાં કેટલાક સાહિત્યને ઉપસાહિત્ય ગણીને શિષ્ટસાહિત્યની નિકટવર્તી સીમાઓ પર ખસેડવામાં આવે છે; આ પરાસાહિત્ય છે. એમાં લોકપ્રિય એવાં નવલકથા અને નાટ્યસાહિત્યનાં સ્વરૂપો, બાળકોની સાહસકથાઓ-રહસ્યકથાઓ, અશ્લીલ સાહિત્ય, ટેલિવિઝન અને રેડિયો-નાટકો વગેરનો સમાવેશ કરવામાં આવે છે.
ચં.ટો.