ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરીકથા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરીકથા (Fairy Tale)'''</span> : પુરાણકથા કે દંતકથાનાં પાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરિસંખ્યા | |||
|next = પરુષો | |||
}} |
Latest revision as of 07:04, 28 November 2021
પરીકથા (Fairy Tale) : પુરાણકથા કે દંતકથાનાં પાત્રોને આધારે રચાયેલી કથા. આ પ્રકારની કથાઓ દરેક સમાજના લોકસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની કથાઓ શ્રુતિપરંપરા (oral Tradition) દ્વારા યુગો પછી પણ સચવાઈ રહી છે. બાળસાહિત્યનો આ મહત્ત્વનો વારસો છે. પરીકથાના વસ્તુની અંતર્ગત રહેલું એક તત્ત્વ : કપોલકલ્પિત (Fabulation) પ્રસંગચિત્રણમાં અને ગંભીર સાહિત્યમાં પણ વિશેષ અર્થમાં પ્રયોજવામાં આવે છે. પ.ના.