ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાદટીપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાદટીપ/પાદટીકા (Footnote)'''</span> : પુસ્તકમાં પૃષ્ઠના તળભાગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પાત્ર અને પાત્રાલેખન | |||
|next = પાદપૂર્તિ | |||
}} |
Latest revision as of 07:12, 28 November 2021
પાદટીપ/પાદટીકા (Footnote) : પુસ્તકમાં પૃષ્ઠના તળભાગે પૃષ્ઠ પરના લખાણ સંદર્ભે મુકાતી ટૂંકીનોંધ, સમજૂતી કે ટિપ્પણી. આ દ્વારા પાન પરના મુખ્ય વક્તવ્યમાં ગૌણ કે એને સંબંધિત વીગત ઉમેરાતી હોય છે. સાહિત્યવિવેચનના કે શોધપ્રબંધના ગ્રન્થમાં આ પ્રકારનો સંદર્ભનિર્દેશ ઉપકારક થતો હોય છે.
ચં.ટો.