ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાંડવળા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પાંડવળા'''</span> : દોહરાનાં બે તથા ચરણાકુલનાં છ-એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પાંચાલી | |||
|next = પાંડિત્યાભાસ | |||
}} |
Latest revision as of 07:20, 28 November 2021
પાંડવળા : દોહરાનાં બે તથા ચરણાકુલનાં છ-એમ કુલ આઠ ચરણો ધરાવતા ચન્દ્રાવળા છંદમાં મહાભારતની કથાના મહત્ત્વપૂર્ણ અંશોને લોકભોગ્ય શૈલીમાં આલેખતું મધ્યકાલીન કંઠસ્થપરંપરાનું કથાકાવ્ય. મહાભારતના મૂળ પ્રસંગોને લોકશૈલીથી લડાવી-મલાવીને કહેવાને કારણે કૃતિમાં લોકરુચિને પોષક એવાં ઘટનાપ્રસંગો તથા તેને અનુરૂપ દેશકાળજન્ય પરિવેશ ઉમેરાતાં રહ્યાં છે. સૂચિત ક્ષેપક સામગ્રીને કારણે મહાભારત જેવી પ્રશિષ્ટ કૃતિનું લોકસુલભ એવું નવું રૂપ સરજાયું છે. ર.ર.દ.