સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વી. સુખઠણકર/એવું દૃશ્ય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મદ્રાસમાંહુંએકહોટલમાંથોડાદિવસરહેલો. એકસાંકડારસ્તાને...")
(No difference)

Revision as of 12:52, 8 June 2021

          મદ્રાસમાંહુંએકહોટલમાંથોડાદિવસરહેલો. એકસાંકડારસ્તાનેછેડેતેઆવેલીહતીઅનેરસ્તાનીબેયબાજુનીફૂટપાથપરગરીબોપોતાનીજૂજઘરવખરીસાથેરહેતાંહતાં. એમનેજોઈનેમનઉદાસથઈજતું. એકસાંજેહુંહોટલપરમોડોઆવ્યો. આવતાં, રસ્તાપરજોયુંતોફૂટપાથવાસીસ્ત્રીઓનુંટોળુંબત્તીનાએકથાંભલાઆસપાસભેગુંથયુંછે; તેમનીવચ્ચેએકયુવતીતમિલભાષાનુંએકછાપુંવાંચીરહીછે. ટોળામાંઘણીતોડોશીઓહતી, તેધ્યાનથીએસાંભળતીહતી. એમનાચહેરાપરપ્રસન્નતાહતી. મનેથયું: નિરાધારફૂટપાથવાસીઓઆરીતેછાપુંવાંચવાનોઆનંદમાણતાંહોય, એવુંદૃશ્યભારતનાબીજાકોઈભાગમાંજોવામળેખરું? [‘નવનીત’ માસિક: ૧૯૭૦]