ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂર્વઝબકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પૂર્વઝબકાર'''</span> (Flash Forward) : નાટકમાં, ચલચિત્રમાં કે કથા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પૂરકો
|next = પૂર્વદ્રશ્ય
}}

Latest revision as of 07:33, 28 November 2021


પૂર્વઝબકાર (Flash Forward) : નાટકમાં, ચલચિત્રમાં કે કથાસ્વરૂપમાં વપરાતી આ રચનારીતિ કથનની કેવળ રૈખિક ગતિને તોડી નાખે છે અને કથનના વર્તમાનકાળમાં ભવિષ્યની ઘટનાનો પ્રવેશ આપે છે. એનું લક્ષ્ય વર્તમાનની ક્ષણ પર કાર્યરત પરિબળો કઈ દિશામાં ફંટાશે એની પૂર્વઅપેક્ષા ઊભી કરી સંવેદનને સઘન બનાવવાનું છે. ચં.ટો.