ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પોત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પોત (Texture)'''</span> : સાહિત્ય કે સંગીતમાં અખંડના જુદા તંત...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પોએત મોદી
|next = પૌરસ્ત્યવિદ્યાવિદ
}}

Latest revision as of 07:37, 28 November 2021


પોત (Texture) : સાહિત્ય કે સંગીતમાં અખંડના જુદા તંતુઓને જોડવાની રીતિ દ્વારા ઉત્પન્ન થતો સંરચનાત્મક પ્રભાવ. છંદ વિશે વાત કરતાં ક્રો રૅન્સમ, છંદની તરેહ કે સંરચનામાં થતાં વિચરણો (Variations)નો નિર્દેશ કરવા આ સંજ્ઞા પ્રયોજે છે. ચં.ટો.