સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/પી જવાનું હોય છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જિંદગીનીદડમજલથોડીઅધૂરીરાખવી, ચાલવુંસાબિતકદમ, થોડીસબૂરીરાખવ...")
(No difference)

Revision as of 12:53, 8 June 2021

જિંદગીનીદડમજલથોડીઅધૂરીરાખવી,
ચાલવુંસાબિતકદમ, થોડીસબૂરીરાખવી.
જીવવુંછેઝૂરવુંછે, ઝૂઝવુંછેજાનેમન!
થોડીઅદાઓફાંકડી, થોડીફિતૂરીરાખવી.
જોઈલેવુંઆપણે, જોનારનેપણછૂટછે,
આંખનેઆકાશનાજેવીજભૂરીરાખવી.
ભાનભૂલીવેદનાઓનેવલૂરીનાખવી,
જ્વાલાઓભલેભડકીજતી, દિલમાંઢબૂરીરાખવી.
જામમાંરેડાયતેનેપીજવાનુંહોયછે,
ઘૂંટડેનેઘૂંટડેતાસીરતૂરીરાખવી.
કેફીઓનાકાફલાવચ્ચેજજીવીજાણવું,
થોડુંકરહેવુંઘેનમાં, થોડીકઘૂરીરાખવી.
ઝંખનાઓજાગતીબેઠીરહેછેરાતદિન,
જાગરણનીએસજાનેખુદનેપૂરીરાખવી.
એમનાદરબારમાંતોછેશિરસ્તોઔરકંઈ,
ફૂંકસૂરીલીઅનેબંસીબસૂરીરાખવી.
બાજથઈનેઘૂમવુંઅંદાજનીઊચાઈપર,
ઇશ્કખાતરબુલબુલોનીબેકસૂરીરાખવી.
[‘આચમન’ પુસ્તક]