ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિકવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિકવિતા (Anti-Poem)'''</span> : આ કવિતા સર્વસાધારણ કવિતાની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રતાપરુદ્ર યશોભૂષણ | |||
|next = પ્રતિકાવ્ય | |||
}} |
Latest revision as of 07:43, 28 November 2021
પ્રતિકવિતા (Anti-Poem) : આ કવિતા સર્વસાધારણ કવિતાની તરેહને અનુસરતી નથી. પરિચિત પદાવલી, તર્કસંગત ભાવવિકાસ અને સંવાદી ઘટકસંયોજનને અતિક્રમી જાય છે. આ પ્રકારની કવિતા કાવ્યરીતિઓ અને સ્વરૂપોનો ભંગ કરતી હોય છે.
ચં.ટો.