ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિધ્વનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિધ્વનિ (Echo)'''</span> : આંતરે આંતરે પુનરાવૃત્ત થતો એક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ | |||
|next = પ્રતિનવલ | |||
}} |
Latest revision as of 07:46, 28 November 2021
પ્રતિધ્વનિ (Echo) : આંતરે આંતરે પુનરાવૃત્ત થતો એકનો એક ધ્વનિ કે થતાં ધ્વનિસંયોજનો તે પ્રતિધ્વનિ. આ રીતે અનુપ્રાસ, સ્વરવ્યંજનસંકલના કે અંત્યપ્રાસ વગેરેનો પ્રતિધ્વનિમાં સમાવેશ કરી શકાય. પંક્તિ અંતર્ગત કે પંક્તિઅંતે આવતાં આ પ્રકારનાં પુનરાવર્તનો લયમાધુર્યનાં અને અર્થસંગત પદસંરચનાનાં વિશેષ ઉપાદાનો છે.
ચં.ટો.