ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિસ્થાપના: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<span style="color:#0000ff">'' | <span style="color:#0000ff">'''પ્રતિસ્થાપના(Antithesis)'''</span> : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’ | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રતિવસ્તૂપમા | |||
|next = પ્રતીક | |||
}} |
Latest revision as of 07:56, 28 November 2021
પ્રતિસ્થાપના(Antithesis) : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’
ચં.ટો.