ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત(Communication fleresy)'''</span> : કવિતાનું...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રત્યાયન દોષ
|next = પ્રત્યાવર્તી પ્રાસ
}}

Latest revision as of 08:06, 28 November 2021


પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત(Communication fleresy) : કવિતાનું કાર્ય વિચારોનું વહન કરવાનું છે એવી માન્યતાનો આ સંજ્ઞા દ્વારા કલીએન્થ બ્રૂક્સે નિષેધ કર્યો છે. કલીએનથ બ્રૂક્સ કવિતા અંગેના સમસ્ત સૌન્દર્યનિષ્ઠ અનુભવની તરફદારી કરે છે. ચં.ટો.