ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રભાતિયું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રભાતિયું'''</span> : મોટેભાગે ‘પ્રભાત’ રાગમાં તથા પ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|દે.જો.}} | {{Right|દે.જો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રબંધવક્રતા | |||
|next = પ્રભાવનો ઉદ્વેગ | |||
}} |
Latest revision as of 08:09, 28 November 2021
પ્રભાતિયું : મોટેભાગે ‘પ્રભાત’ રાગમાં તથા પ્રભાતકાળે ગવાતું ઈશ્વરસ્તુતિવિષયક, જ્ઞાનપ્રધાન, ઉપદેશપ્રધાનપદ. એમાં ઝૂલણાનો પ્રયોગ વિશેષત : જોવા મળે છે. મધ્યકાળમાં માનવજીવનની લગભગ બધી જ પ્રવૃત્તિમાં ધર્મ મહત્ત્વનો ભાગ ભજવતો. આથી સવારના ઊઠતાંવેંત ગાઈ શકાય તેવાં પદો રચાયાં જે પ્રભાતિયાં કહેવાયાં; એનું કદ સામાન્યત : છથી દશ ટૂક રૂપે જોવા મળે છે. મધ્યકાળમાં નરસિંહ મહેતાએ લખેલાં કથનની સરળતાવાળાં, અર્થની વિશદતાવાળાં લોકપ્રિય પ્રભાતિયાંમાં ક્યાંક જ્ઞાનનો ઉપદેશ છે, ક્યાંક કૃષ્ણની પ્રાત :લીલા વર્ણવી છે.
દે.જો.